અંકલેશ્વર વિસ્તારમાં ભરણ ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
અંકલેશ્વર તાલુકાનાં પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરણ ગામની સીમમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા...
