કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓના શોષણનો આક્ષેપ, ભરૂચના પોલ્ટ્રી ફાર્મરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા : 40-45 દિવસ મરઘાં ઉછેર્યા બાદ પણ યોગ્ય વળતર નહીં મળતું હોવાનો દાવો; રૂ.12 પ્રતિ કિલો વળતરની માંગ, માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
ભરૂચ : રાજ્યભરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓ દ્વારા બોઇલર પોલ્ટ્રી ફાર્મરોનું આર્થિક શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લાના પોલ્ટ્રી ફાર્મરો દ્વારા જિલ્લા...
