ભરૂચ નગરપાલિકા દ્વારા ૨૧ સપ્ટેમ્બરે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે : વોર્ડ નં. ૩, ૪, ૫, ૬, ૭, ૮ અને ૧૧ના નાગરિકોને ૧૮થી વધુ સરકારી સેવાઓનો લાભ મળશે
ભરૂચ । ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો અને સરકારી યોજનાઓને લગતી અરજીઓનો સ્થળ પર જ નિકાલ થાય તે...
