અંકલેશ્વર તાલુકાનાં જૂના ધંતુરીયા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી.
અંકલેશ્વર તાલુકાનાં જૂના ધંતૂરિયા ગામની સીમમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કટીંગ સમયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરુચે રેડ કરતાં આરોપીઓ મુદ્દામાલ મૂકી ફરાર થઈ જતાં બે...
