Proud of Gujarat

Tag : ankleshwar

FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં થોડા દિવસો અગાઉ ગુમ થયેલ બાળકની લાશ નવા ગામ રેલ્વે ટ્રેક પાસેની ખાડીમાંથી મળી આવતા ચકચાર

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ગત તારીખ 23/01/2023 ના રોજ મીરાનગર પાસેની સોનમ સોસાયટીનો 13 વર્ષીય ક્રિષ્ના નામનો બાળક ગુમ થયેલ હોવાની ફરિયાદ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે UPL ના યુનિટ 2 ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat
વૈશ્વિક સ્ર્તરે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ પૂરી પાડતી યુપીએલ લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનાં હસ્તે અંકલેશ્વર, ગુજરાત ખાતેનાં યુનિટ ટુને નેશનલ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat
અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી સુફિઝમના સ્કોલર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં પ્રદુષણ માફિયા બેફામ બન્યા, રાજપીપળા ચોકડી પાસે કાંસમાં પ્રદુષિત જળ વહેતું નજરે પડ્યું

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ઔધોગિક નગરી તરીકે વિકસેલ અંકલેશ્વર શહેરમાં અવારનવાર વાયુ પ્રદુષણ અને જળ પ્રદુષણની ફરીયાદો જાગૃત નાગરિકો દ્વારા જે તે લાગતા વળગતા વિભાગોમાં અવારનવાર કરવામાં...
FeaturedGujaratINDIA

ભરૂચ – અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે પર કાર સળગી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

ProudOfGujarat
ભરૂચ અંકલેશ્વર જુના નેશનલ હાઇવે 8 ઉપર ગત રાત્રિના સમયે સામ્રાજ્ય નગર પાસે એક કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના તાડ ફળિયા ખાતે મકાનના બાથરૂમમાં સંતાડેલ હજારોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોની ધરપકડ

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત લાલઆંખ કરી છે, જિલ્લામાં વિવિધ સ્થળે રોજ મ રોજ નશાના વેપલા ધમધમાવતા તત્વો સામે પાડવામાં આવી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં તા.25 એ “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat
26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ આવી રહ્યું છે ત્યારે પ્રતિવર્ષની જેમ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. નોંધનીય...
FeaturedGujaratINDIA

બોલેરો ગાડીમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા ઇસમને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો

ProudOfGujarat
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક બંધ બોડીની સફેદ કલરની બોલેરો ગાડી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો લઇને...
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી એ અંકલેશ્વરના જીન ફળિયા ખાતેથી આંક ફરકનો જુગાર ઝડપી લીધો

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દારુ જુગારની પ્રવૃત્તિ અટકાવવા તેમજ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ અપાયેલ,...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા આધેડ ઈજાગ્રસ્ત

ProudOfGujarat
અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક ગતરોજ રીક્ષા ચાલકે ગફલતભરી રીતે રીક્ષા હંકારી મોપેડ ચાલકને પાછળથી ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, અકસ્માત...
error: Content is protected !!