અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, જિનવાલા કેમ્પસ ખાતે પર્યાવરણ જાગૃતિ અંગે વ્યાખ્યાન યોજાયું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન તથા બીબીએ પ્રોગ્રામના ડાયરેક્ટર ડૉ. કેતન ઉપાધ્યાયે ” કોર્પોરેટ્સ પોતાની સામાજિક જવાબદારી કઈ રીતે વહન કરી શકે ? ”...
