અંકલેશ્વર : આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ગૌરીવ્રત નિમિતે સ્કૂલની બાળકીઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરાયું.
અંકલેશ્વર નગરપાલિકા સંચાલીત નવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને વિશાખા બા ફાઉન્ડેશન અને સામાજીક આગેવાન દ્વારા ગૌરીવ્રતના ઉપવાસ નિમિતે સુકામેવા અને ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું....
