અંકલેશ્વરના સમાજસેવી અનિલ શુક્લાની ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરપ્રાંતિય સેલના કન્વીનર તરીકે નિમણૂક કરાઇ
અંકલેશ્વરમાં વસતા હજારો પરપ્રાંતિય લોકોના પ્રતિનિધિ તરીકે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ઉદ્યોગપતિ અને સમાજસેવક અનિલ શુક્લાની ભરૂચ જિલ્લા તરીકે નિમણૂક કરી છે. ભરૂચ જિલ્લા...
