અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામ કરારવેલ ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકના નવાગામ કરારવેલ ગામ હનુમાન ફળીયામાં રહેતા કનુભાઈ મણાભાઈ સોલંકી મોટાપાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે. જેવી બાતમીના આધારે...
