અંકલેશ્વર-ખરોડ હાઇવે નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત થતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા…
દિનેશભાઇ અડવાણી મળતી માહિતી અનુસાર ખરોડ હાઇવે નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.હાઈવે ક્રોસ કરતા દરમિયાન બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કલાકો...
