ભરૂચમાં 100 મહિલા પોલીસકર્મીઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો ત્રીજો ડોઝ અપાયો
કાર્યક્રમમાં નિષ્ણાંતો દ્વારા સિકલસેલ, ડાયાબિટીસ સહિતના રોગોની પણ જાણકારી આપી ભરૂચ ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક અક્ષય રાજ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ અધિકારી...
