નરેન્દ્ર મોદીના પ્રચાર રથને નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં સાંપડેલ નિષ્ફળતા.મતદારોને રીઝવવા રથ કેમ નિષ્ફળ ગયો જાણો વધુ ….
દિનેશભાઇ અડવાણી ભરૂચ નગરના વોર્ડ નંબર-૭ માં કે જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાનો મત વિસ્તાર છે.આ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓની જાંખી કરાવતો એક...
