ભરૂચમાં મુંબઈથી આવેલા બે લોકો સહિત કોરોના પોઝિટીવ દર્દીની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો.
ભરૂચ જીલ્લામાં હજુ ગઇકાલે આમોદ તાલુકાનાં આછોદ ગામ ખાતે એક યુવાન જંબુસરની હૉસ્પિટલમાં સારવાર લેતા તેને શરદી-ખાંસી થતાં તેના સેમ્પલો લેવામાં આવતાં આછોદનાં યુવાનનો રિપોર્ટ...
