ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને સતર્ક રહેવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ
ભરૂચ : હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને...
