ભરૂચ : ચંદેરીયા મુકામે સાવિત્રીબાઇ ફુલે અને ડો.જયપાલસિંગ મુંડાના સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત કરાયું.
ભરૂચ જિલ્લાના ચંદેરીયા મુકામે આજરોજ તા.૩ જી જાન્યુઆરીના રોજ સાવિત્રીબાઇ ફુલેની ૧૯૧ મી અને ડો.જયપાલસિંગ મુંડાની ૧૧૯ મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા...
