અંકલેશ્વરની પ્રાથમિક શાળા નવાદીવા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો.
અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા નવા દીવા ખાતે મોબાઈલ સાયન્સ લેબ, અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટીકલ લીમીટેડ અંકલેશ્વરનાં સહયોગથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું...
