હાંસોટ : રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ સાહસ પ્રોજેક્ટ કાકા-બા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બાળકોની મેડિકલ તપાસણી કરાઈ.
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ સાહસ પ્રોજેક્ટ કાકા-બા હોસ્પિટલ હાંસોટના CSR અંતર્ગત સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા સાહોલમાં મેડિકલ તપાસણીના ભાગરૂપે બાળકોની ઊંચાઈ, વજન, શારીરિક તપાસ...
