ભરૂચ : બુટલેગર દ્વારા પોલીસ ધરપકડથી બચવા ફિલ્મી સ્ટાઇલથી કાર રિવર્સ લઈ પોલીસ કર્મીને કચડી નાંખવાનો પ્રયાસ.
ભરૂચ પંથકમાં દિવસે દિવસે બુટલેગરો બેફામ અને બેલગામ બની ગયા છે કાયદો કે પોલીસની ધાક બુટલેગરો પર જણાતી નથી કેટલાક સમય પહેલા પત્રકાર પર બુટલેગરોએ...
