ભરૂચ : વેજલપુર હિન્દુ યુવા સંગઠન દ્વારા S A M – 1 નામની ગંભીર બિમારીથી પીડાતા પાર્થ પવારની વ્હારે આવ્યા.
ગુજરાતમાં ધૈર્યરાજસિંહ અને વિવાન બાદ એક વધુ બાળકને સારવાર માટે મદદની જરૂર છે. અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલ પ્રમુખ પાર્કમાં રહેતા પવાર પરિવારમાં 3 મહિનાના...
