ભરૂચમાં દોડતી સીટી બસની સામે રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન : સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ચક્કાજામની કરી કોશિશ.
ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી સીટી બસના વિરોધમાં ઓટો રિક્ષા એસોશીએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતો. આજરોજ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ચક્કાજામની કોશિશ કરી...
