પાનોલી GIDCની કંપનીમાં ઝેરી ગેસની અસરથી કામદારનું મોત : નેશનલ બાયોસેફ કંપનીમાં ફરજ દરમિયાન તબિયત બગડતા યુવાન કર્મચારીનું સારવાર દરમ્યાન નિધન
અંકલેશ્વરના પાનોલી GIDC વિસ્તારમાં આવેલી નેશનલ બાયોસેફ કંપનીમાં ઝેરી ગેસની અસરથી એક કામદારનું મોત થતા ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 33 વર્ષીય યુવાન...
