રાજ્યની સહકારી બેંકોમાં ચાલી રહેલા “અનિયમિતતા કૌભાંડ” સામે RBI મૌન કેમ? – કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા
ભરૂચ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ આજે સ્પષ્ટ રીતે આક્ષેપ કર્યો કે રાજ્યની વિવિધ સહકારી બેંકોમાં વર્ષોથી ચાલતી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ (BR...
