વાહન અકસ્માતના કેસમાં ડમ્પર માલિકે મુકેલી વીમા પોલીસી બોગસ નિકળી : ભરૂચમાં વર્ષ ૨૦૨૧માં ડમ્પર ડ્રાઈવરે સાયકલ ચાલકને અકસ્માત કરી મોત નિપજાવ્યું
ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. વર્ષ ૨૦૨૧માં સર્જાયેલાં અકસ્માતમાં ડમ્પરના ડ્રાઈવરે સાયકલ ચાલકને ટક્કર મારતાં તેનું મોત થયું હતું. ઘટનાના પગલે...
