ભરૂચ: ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ભયજનક સપાટીએ – તંત્ર દ્વારા કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર
ભરૂચ ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં જળસપાટી સતત વધી રહી છે. વરસાદી પરિસ્થિતિઓના પગલે નર્મદા નદીનું વહેણ ઝડપથી વધી રહેલું છે. આજ રોજ...
