ઓનલાઈન ફસાયેલા રૂ.8 લાખ પરત અપાવવાની વિધિના બહાને વૃદ્ધા સાથે રૂ.15 લાખની ઠગાઈ : જ્યોતિષના પુત્રએ વિશ્વાસ કેળવી સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ પડાવી હોવાનો આક્ષેપ
ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર રોડ પર ચામુંડા મંદિર નજીક આવેલી મંગલદર્શન સોસાયટીમાં રહેતી 41 વર્ષીય અલ્કાબેન અંબાલાલ સોની સાથે ઓનલાઈન ફસાયેલા રૂપિયા પરત અપાવવાની...
