હજ પઢવા જનારા પિતા-પુત્રને આપેલાં 2 લાખ રૂપિયા કબાટના લોકરમાં મુક્યાં ને કામવાળી ચોરી ગઇ : ભરૂચના જંબુસર રોડ પર શમા પાર્ક સોસાયટીમાં બનેલી ઘટના
ભરૂચ. ભરૂચ શહેરના જંબુસર રોડ પર આવેલી શમા પાર્ક સોસાયટીમાં રહેતાં મહમદ અનીશ મુસા પટેલ મુન્શી કોમ્પલેક્ષમાં પટેલ લેબોરેટરી નામની દુકાન ધરાવે છે. તેમના પિતા...
