ભરૂચની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને લઈ પોલીસ સતર્ક : શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનોનો સહયોગનો વિશ્વાસ; રથયાત્રા રૂટ પર ચુસ્ત બંદોબસ્ત, BDDS, QRT, LCB અને SOG રહેશે તૈનાત
ભરૂચ : આગામી 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓનો...
