‘સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન’ના સંદેશ સાથે ભરૂચમાં જનજાગૃતિ રેલી : વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગનું આયોજન; ભરૂચ રેલવે સ્ટેશનથી જિલ્લા પંચાયત સુધી રેલી યોજાઈ
ભરૂચ. વસ્તી સ્થિરતા, પરિવાર નિયોજન અને માતા-બાળ આરોગ્ય અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવવાના હેતુથી વિશ્વ વસ્તી દિવસ-2026ની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા...
