દહેજની અદાણી કંપની પાસે દિવાલ સાથે હાઈવા અથડાતાં ડ્રાઈવરનું મોત : અદાણી કંપનીમાંથી કોલસો ભરી ભેંસલીની રિલાયન્સ કંપનીમાં લઈ જવાના ફેરા મારતો હતો
ભરૂચ : દહેજ વિસ્તારમાં અદાણી કંપની પાસે કોલસો ભરવા આવી રહેલી હાઈવા બેકાબૂ બની દિવાલ સાથે અથડાતાં ડ્રાઈવરનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું....
