Proud of Gujarat

Tag : Hasot

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેપાળ પાવરલિફ્ટિંગ વર્લ્ડ કપમાં RS Fitnessના ખેલાડીઓએ 17 મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું :  ભરૂચના ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર સિદ્ધિ, કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમનું ગૌરવપૂર્ણ પ્રદર્શન

ProudOfGujarat
  ભરૂચ: નેપાળમાં યોજાયેલી WRPF World Cup Powerlifting Championship 2026માં ભરૂચની RS Fitness Powerlifting Teamના ખેલાડીઓએ કુલ 17 મેડલ જીતીને ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ અને વડોદરા જિલ્લાના ૬૮ દિવ્યાંગ લાભાર્થીઓને સ્વરોજગારલક્ષી કીટ અને સાધન-સામગ્રીનું વિતરણ

ProudOfGujarat
  ભરૂચ : અંધજન મંડળ (Blind People’s Association), વસ્ત્રાપુર, અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળ, ભરૂચ–નર્મદા જિલ્લા શાખાના સહયોગથી ભરૂચ અને વડોદરા જિલ્લાના કુલ ૬૮ દિવ્યાંગ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરની ઈંટની ભઠ્ઠી પર સગીર શ્રમિકના મોતથી ચકચાર, પાણીની ટાંકીની દિવાલ ધરાશાયી થતાં દુર્ઘટના થયાની આશંકા :  મૃતક ઉત્તર પ્રદેશનો યોગેન્દ્ર જાટવ હોવાનું જાણવા મળ્યું; ઉંમર ૧૫ વર્ષની હોવાના દાવાથી બાળમજૂરી અને સલામતી વ્યવસ્થા સામે સવાલો, વેડચ પોલીસ તપાસમાં

ProudOfGujarat
ભરૂચ  : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ગજેરા અને ડાભા ગામ વચ્ચે આવેલી એક ઈંટની ભઠ્ઠી પર શ્રમિકના શંકાસ્પદ સંજોગોમાં મોતની ઘટના સામે આવતાં ચકચાર મચી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ, વકીલ સહિતના કાર્યકરોને ડિટેઈન કરતી વખતે ત્રણ પોલીસકર્મીઓને ઈજા : પાંચબત્તી સર્કલ પર ટ્રાફિક જામ બાદ પોલીસની કાર્યવાહી; આરોપી વકીલ શૈલેશ પરમારે પોલીસકર્મીને ધક્કો માર્યાનો ફરિયાદમાં આક્ષેપ

ProudOfGujarat
ભરૂચ : ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા મતચોરી અને લોકશાહીના મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ પોલીસે પશુઓ ભરેલો આયસર ટેમ્પો ઝડપ્યો; સુરતના બે શખ્સોની ધરપકડ, અન્ય બે વોન્ટેડ :  વાંકલ ચોકડી પાસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ઘાસચારા અને પાણી વિના ક્રૂરતાપૂર્વક બાંધેલા ૫ પાડા-પાડી મળી આવ્યા : રૂ. ૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત; વાલિયાના યુસુફભાઈ અને સુરતના ટેમ્પા માલિકની શોધખોળ હાથ ધરાઈ

ProudOfGujarat
વાંકલ  : માંગરોળ પોલીસ મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોસાલી ચોકડી પાસેથી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતો એક આયસર ટેમ્પો (નં....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વોટ ચોરી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, પોલીસે પાંચબત્તી સર્કલે જ રેલી અટકાવી નેતાઓની અટકાયત કરી :  તંત્ર ભાજપ માટે એક અને કોંગ્રેસ માટે અલગ નિયમ રાખતું હોવાનો વિપક્ષનો આરોપ :  “અંતિમ શ્વાસ સુધી લડીશું”: અટકાયત બાદ પણ કોંગ્રેસી નેતાઓએ આક્રમક વલણ દાખવ્યું

ProudOfGujarat
  ભરૂચ  : ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે આજે રાજકીય હાઇડ્રામા સર્જાયો હતો. વોટ ચોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢવાનો પ્રયાસ કરાયો હતો,...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખેલ મહાકુંભ-૨૦૨૬: જિમખાના અંકલેશ્વરની ટેનિસ સ્ટાર્સનો ડંકો; દિત્યા પટેલ પ્રથમ અને સ્વરા સોની તૃતીય ક્રમે : અંડર-૧૧ લૉન ટેનિસમાં અંકલેશ્વરની બાળાઓએ જિલ્લા કક્ષાએ મેડલ્સ જીતી સંસ્થાનું ગૌરવ વધાર્યું  :  હવે રાજ્યકક્ષાની લૉન ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

ProudOfGujarat
  ભરૂચ: રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આયોજિત ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ સ્પર્ધાનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદના વાડિયા રોડ પર નીકળ્યો 13 ફૂટનો રાક્ષસી મગર; જોવા માટે લોકોની ભીડ જામી, વન વિભાગે પકડ્યો : વારંવાર રોડ પર મગરો આવી ચઢતા સ્થાનિકોમાં ગભરાટ; વન વિભાગની ટીમે મગરનું સફળ રેસ્ક્યુ કર્યું : પોલીસને ભીડ નિયંત્રિત કરવા ભારે જહેમત કરવી પડી, કોઈ જાનહાનિ નહીં

ProudOfGujarat
  ભરૂચ : આમોદ પંથકમાં મગરોનો પગપેસારો હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. અગાઉ પૂરસા અને આમોદ પશુ દવાખાના રોડ પર મગર દેખાયાની ઘટનાઓની શાહી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કારેલા ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ડ્રાઇવરને ઝોકું આવતા બે ટેમ્પા ભટકાયા :  એક ટેમ્પો પલટી ગયો, બીજાએ રેલિંગ તોડી: પ્લાસ્ટિકના દાણાની બોરીઓ રોડ પર ફેલાઈ  :  બંને ચાલકો મોતના મુખમાંથી સહીસલામત બહાર આવ્યા, મોટો અનર્થ ટળ્યો

ProudOfGujarat
ભરૂચ : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે વાહનચાલકો માટે ફરી એકવાર જોખમી સાબિત થયો છે. ભરૂચ નજીક કારેલા ગામ પાસે રવિવાર/સોમવાર દરમિયાન બે ટેમ્પા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આરટીઆઈ એક્ટના ૨૧ વર્ષ છતાં મુશ્કેલીઓ યથાવત: કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા એક્ટિવિસ્ટો : દરેક સરકારી કચેરી બહાર આરટીઆઈના નિયમો અને માર્ગદર્શન દર્શાવતું બોર્ડ લગાવવા માંગણી

ProudOfGujarat
  ભરૂચ : નાગરિકોને માહિતીનો અધિકાર આપતા ‘આરટીઆઈ’ (RTI) કાયદાને અમલમાં આવ્યાને ૨૧ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં, આજે પણ આરટીઆઈ એક્ટિવિસ્ટો...
error: Content is protected !!