જિલ્લા કલેકટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ : ભરૂચમાં માર્ગ સલામતી વધુ મજબૂત બનાવવા જિલ્લા કલેકટરએ આપ્યા મહત્વપૂર્ણ નિર્દેશો
ભરૂચ, સોમવાર: જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી...
