Proud of Gujarat

Tag : Hasot

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratUncategorized

ઝાડેશ્વરમાં એક્ટિવાને નુકસાન મુદ્દે બોલાચાલી બાદ મારામારી : બે શખ્સોએ પિતા-પુત્ર સહિત ચારને માર માર્યાનો આક્ષેપ, ટાઇલ્સના ટુકડાથી હુમલામાં પિતા-પુત્રને ટાંકા

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક્ટિવા વાહનને મોટરસાયકલની ટક્કર લાગતાં થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. મોટરસાયકલચાલક સહિત બે શખ્સોએ પિતા-પુત્ર સહિત ચાર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે યાર્ડમાં અજાણ્યા યુવકનું ટ્રેન અડફેટે મોત : ૩૫ વર્ષના યુવકના વાલીવારસની શોધખોળ માટે રેલવે પોલીસની કવાયત

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ રેલવે સ્ટેશનના યાર્ડ વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવી જતાં આશરે ૩૫ વર્ષના અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકના વાલીવારસ મળી ન આવતાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સિટી સેન્ટર બસ સ્ટેશન પર વિદ્યાર્થીઓએ શેરી નાટક દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો : સિતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ મુસાફરો અને કર્મચારીઓને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે સિતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા શેરી નાટકનું આયોજન...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા-માંગરોળમાં શ્રદ્ધાભેર ગણેશ વિસર્જન : વાંકલ સહિત સમગ્ર વિસ્તાર ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદથી ગુંજી ઉઠ્યો : ૩૦૦થી વધુ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ProudOfGujarat
  વાંકલ : ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં દસ દિવસ સુધી ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાયેલા ગણેશોત્સવની શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઈ હતી. વિસર્જનના દિવસે ભક્તોએ ભારે હૈયે શ્રીજીની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શિક્ષકોના આંતરિક વિવાદથી સિંધોતની શાળામાં શૈક્ષણિક વાતાવરણ ડહોળાયું : ૨૫૦ વિદ્યાર્થીઓમાંથી ઘટીને માત્ર ૭૮ જ રહ્યા : વાલીઓએ બાળકો ઉઠાવી લેતાં અન્ય ગામોની શાળામાં મોકલ્યા, ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કરી ૫ ઓક્ટોબર સુધી બદલીની માંગ કરી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ તાલુકાના સિંધોત ગામે આવેલી પ્રાથમિક મિશ્રશાળામાં શિક્ષકો વચ્ચે ચાલી રહેલા કથિત આંતરિક વિવાદનો મુદ્દો ઉગ્ર બન્યો છે. શિક્ષકોના આંતરિક કચવાટ અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના અલાદરમાં કરંટ લાગતાં 29 વર્ષીય શ્રમિકનું મોત : મહાવીર મિનરલ્સની લેબર કોલોનીમાં શાકભાજીની થેલી લટકાવતી વેળાએ લોખંડની એંગલને અડી ગયો હાથ : સારવાર મળે તે પહેલાં જ મોત

ProudOfGujarat
  વાગરા : વાગરા તાલુકાના અલાદર ગામે મહાવીર મિનરલ્સ કંપનીની લેબર કોલોનીમાં કરંટ લાગતાં 29 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે અકસ્માતે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં અનંત ચતુર્દશીએ કૃત્રિમ કુંડમાં શ્રીજીનું વિસર્જન : નર્મદા નદીનું પ્રદૂષણ અટકાવવા જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે વ્યવસ્થા : આગેવાનોની હાજરીમાં કુંડના વધામણા કરાયા

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં 11 દિવસના ગણેશ મહોત્સવના સમાપન સાથે અનંત ચતુર્દશીના દિવસે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે નગર સેવા સદન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘેલા મજૂરનો ₹35 હજારનો મોબાઈલ ચોરાયો : ટિકિટ લેવા લાઇનમાં ઉભા રહ્યા બાદ મુસાફરખાનામાં ઊંઘી ગયા : અજાણ્યો શખ્સ તકનો લાભ લઈ S-22 અલ્ટ્રા ફોન ઉઠાવી ગયો

ProudOfGujarat
  ભરૂચ : અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘી ગયેલા મજૂરના પેન્ટના ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ રૂ.35 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ GACL ચોકડી પાસે સાઇકલ સવારને ટ્રકની ટક્કર : પાછળથી ધસી આવેલા કેપ્સ્યુલ ટ્રકે સાઇકલને અડફેટે લેતા 40 વર્ષીયને ગંભીર ઇજાઓ : અજાણ્યો ટ્રકચાલક અકસ્માત બાદ ફરાર

ProudOfGujarat
  ભરૂચ : દહેજની મહારાજ કોલોનીથી GACL ચોકડી તરફ સાઇકલ પર નોકરીએ જઈ રહેલા 40 વર્ષીય ખાનગી કંપનીના કર્મચારીને પાછળથી આવેલા અજાણ્યા કેપ્સ્યુલ ટ્રકે અડફેટે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજની સ્ટીલકો કંપનીના ખુલ્લા શેડમાંથી રૂ.2.55 લાખની ચોરી : 524 મીટર કોપર કેબલ, જૂનું વેલ્ડિંગ મશીન અને ગેસ કટીંગ ટોર્ચ નોઝલ ચોરાયા : કેપેસિટર બેંક યાર્ડનો વાયર પણ કાપી રૂ.25 હજારનું નુકસાન

ProudOfGujarat
પાલેજ : ભરૂચ તાલુકાના પાલેજ ગામે નેશનલ હાઈવે-48 ઉપર આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીના સેન્ટ્રલ સ્ટોરની બાજુમાં આવેલા ખુલ્લા પતરાના શેડમાંથી અજાણ્યા ચોરોએ રૂ.2.55 લાખની...
error: Content is protected !!