ભરૂચમાં મૌન રેલી પહેલાં જ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની અટકાયત : રેલી શરૂ થાય તે પહેલાં પોલીસે અટકાવ્યા કોંગ્રેસીઓ, પોલીસ સાથે ખેંચતાણના દૃશ્યો; જિલ્લા પ્રમુખનો ભાજપ પર આક્ષેપ
ભરૂચ : ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત મૌન રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો...
