ભરૂચના કતોપોર બજારમાં દુકાનમાં કર્મચારી પર હુમલો, માલિકના સસરા સામે ફરિયાદ : બચાવવા આવેલા પિતાને પણ માર માર્યાનો આરોપ; જાનથી મારી નાખવાની ધમકી
ભરૂચ : ભરૂચ શહેરના કતોપોર બજારમાં આવેલી લેડીઝ કપડાની દુકાનમાં કામકાજ દરમિયાન થયેલા સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાન કર્મચારી અને તેના...
