ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ: પહેલા શ્રાવણ સોમવારે કાવડયાત્રીઓમાં નારાજગી : ઘાટના નવીનીકરણની કામગીરી વચ્ચે પવિત્ર નર્મદા જળ ન મળતાં શ્રદ્ધાળુઓ નિરાશ; વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ઉઠી માંગ
ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર ખાતે પવિત્ર નર્મદા કિનારે આવેલ સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ઉત્તર ભારતના શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ...
