ભૃગુઋષિ બ્રિજ બનશે ભરૂચના ઇતિહાસ અને સંસ્કૃતિની જીવંત ઝાંખી : બ્રિજની બંને બાજુ આકર્ષક ચિત્રાંકન, ભૃગુકચ્છથી ભરૂચ સુધીની ઐતિહાસિક સફર દીવાલો પર થશે પ્રદર્શિત
ભરૂચ : ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજને વધુ સુંદર અને આકર્ષક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજની બંને બાજુની પાળી પર વિવિધ આકર્ષક ચિત્રો...
