વાંકલ : શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં રાષ્ટ્રિય સેવા યોજના (NSS) હેઠળ સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું.
શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 11,12 ના વિદ્યાર્થીઓ માટે NSS વાર્ષિક શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વાંકલ ગામના વિવિધ વિસ્તારો માં...
