માંગરોળ : નાની નરોલી ગામે આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે ભીલ ફેડરેશનની બેઠક યોજાઈ.
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે બિલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવા ના નેતૃત્વ હેઠળ કાર્યકરોની...
