માંગરોળ : રોટરી અને ઈનરવ્હીલ ક્લબ દ્વારા લીંબાડા સહીત અન્ય શાળાઓમા યુનિફોર્મનું વિતરણ કરાયું.
રોટરી અને ઈનરવ્હીલ ક્લબ તરસાડી, ખરચ, કોસંબા દ્વારા લીંબાડા, હિંમતનગર, શેંથી,કોસંબા -કઠવાડા સહિતની 60 જેટલી સ્કૂલોમાં તમામ બાળકો માટે 2 જોડી યુનિફોર્મનું વિતરણ કરાયું હતુ....
