ગૌ-ગોબરમાંથી શ્રીજીની પ્રતિમાઓથી ભરૂચમાં હરિયાળા ગણેશોત્સવની ઝાંખી : POPની મૂર્તિઓને ટક્કર આપવા ઈકો-ફ્રેન્ડલી શ્રીજીનો ક્રેઝ વધ્યો, નંદની ગૌ શક્તિપીઠની 50થી વધુ મૂર્તિઓનું આગોતરું બુકિંગ
ભરૂચ : ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગણેશોત્સવમાં...
