ભિલાડ રેલવે સ્ટેશન પર વિરાર-ભરૂચ મેમુ ટ્રેનના ચાર પૈડા પાટા પરથી ઉતર્યા : કોઈ જાનહાનિ નહીં; મુસાફરો સુરક્ષિત, વલસાડથી અકસ્માત રાહત ટ્રેન અને તબીબી ટીમ તાત્કાલિક રવાના
પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ વિભાગ હેઠળ આવેલા ભિલાડ રેલવે સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેન નંબર 19101 વિરાર-ભરૂચ...
