કેનોય વોટર પ્લાન્ટના સંચાલકને 6 મહિનાની કેદ, 10 લાખનો દંડ મિત્ર પાસેથી લીધેલાં 5 લાખ પરત ન કરતાં ચાલેલાં કોર્ટ કેસમાં ચુકાદો
ભરૂચ. ભરૂચ શહેરના કસક સર્કલ પાસે માછીવાડ વિસ્તારમાં રહેતાં કૃણાલ પ્રવિણચંદ્ર મિસ્ત્રી વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સાથે સાથે તેઓ ઇકો કાર ભાડેથી ચલાવીને...
