ભરૂચ જિલ્લામાં સક્ષમ શાળા એવોર્ડમાં પ્રથમ આવનારને રૂ. ૩૧,૦૦૦ અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું
ભરૂચ ભરૂચ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં કે. જે. ચોકસી હોલ ભરૂચ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાનો સક્ષમ શાળા એવોર્ડ પ્રાથમિક અને...
