ભરૂચ તાલુકાનાં નબીપુરમાં સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા હિઝામા કેમ્પનું આયોજન કરાયું હતું…
ભરૂચ તાલુકાના નબીપુર ખાતે આવેલ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા સીમા હિઝામાનાં સહયોગથી હિઝામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, શિબિરમાં લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. હોસ્પિટલનાં...
