નબીપુર પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભરૂચ LCB પોલીસ.
ભરૂચ એલસીબી પોલીસે નબીપુર પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચ ઝાડેશ્વર નજીકથી ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે ભરૂચ સી...
