કુવાદર ગામે જાહેરમાં જુગાર રમતી ટોળકી પર નબીપુર પોલીસનો દરોડો, 9 જુગારી ઝડપાયા : ₹2,880 રોકડા, 7 મોબાઇલ સહિત ₹36 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત; જાહેરમાં જુગાર રમતા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી
ભરૂચ: ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે કુવાદર ગામે જાહેરમાં ચાલી રહેલી જુગારની મહેફિલ પર દરોડો પાડી નવ જુગારીઓને ઝડપી પાડ્યા...
