શ્રવણ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે હાથ ધરી કડક કાર્યવાહી : આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો ડિટેઇન કરી નિયમ પાલનનો આપ્યો સ્પષ્ટ સંદેશ
ભરૂચ : ભરૂચ શહેરના વ્યસ્ત શ્રવણ ચોકડી બ્રિજ નીચે ગેરવ્યવસ્થિત અને ટ્રાફિકમાં અવરોધરૂપ બની રહેલા પાર્કિંગ સામે ટ્રાફિક પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી હતી....
