ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં તમામ 9 તાલુકામાં મેઘમહેર, નેત્રંગમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ : છૂટોછવાયા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી; ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભરૂચ: ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાતા જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે...
