ભરૂચમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, કૂચ પહેલાં જ પોલીસે આગેવાનો-કાર્યકરોની અટકાયત
ભરૂચ : રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં ભરૂચ શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેરના...
