માંગરોલ પોલીસે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી : રૂ.5.62 લાખનો મુદ્દામાલ કબ્જે, 9 પશુઓને બચાવી પાંજરાપોળ મોકલાયા
વાંકલ : માંગરોલ પોલીસ સ્ટેશન પોલીસે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટેમ્પામાંથી 9 પશુઓને મુક્ત કરાવી...
